Pages
- Home
- અભિજ્ઞા શાળા પ્રોજેક્ટ
- ઇનોવેશન સેલ
- ઈ-રિસોર્સ
- NAS OLD PAPERS
- સ્માર્ટ ક્લાસ શિક્ષણ
- પાઠ્યપુસ્તક ધોરણ ૧ થી ૮
- હું બનું વિશ્વ માનવી જી.કે બૂક માટે ક્લિક કરો.
- લર્નિંગ આઊટકમની બુક્સ
- ડી.એલ.એડ અભ્યાસક્રમ મલ્ટીમીડિયાબૂક
- ઓપન એજ્યુકેશનલ રિસોર્સ વર્કશોપ મોડ્યુલ
- સ્થાનિક સાહિત્ય
- ડી.એલ. મોડ્યુઅલ્સ
- ફોટો ગેલેરી
- તાલીમ પ્રતિભાવો
- ફીડબેક
- ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
Wednesday, 17 January 2018
Sunday, 24 September 2017
લર્નિંગ આઉટકમ પોસ્ટર્સ
મિત્રો NASના ધોરણ ૩,૫ અને ૮ના જુના પપેર્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
પેપર્સ
જીવનશિક્ષણના NAS પ્રશ્નો સબંધિત વિશેષાંકો
જુલાઈ ૨૦૧૭
ઓગષ્ટ ૨૦૧૭
મિત્રો ... શાળામાં લર્નિંગ આઉટકમ પોસ્ટર્સ લગાવા માટે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. NAS અંતર્ગત આ પોસ્ટર્સ ઘણા ઉપયોગી બનશે. તેની પ્રિન્ટ કાઢીને શાળામાં લગાડી શકાય.
પોસ્ટર્સ
Monday, 11 September 2017
ડી.એલ.એડ મોડ્યુઅલ
ડી.એલ. મોડ્યુઅલ્સ
મિત્રો ડી.એલ.એડ અભ્યાક્રમ માટે course1A (બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ)ની ફાઈલો કમ્પ્યૂટર અને મોબાઈલમાં ઉપયોગ કરવા માટે નીચેની સુચના પ્રમાણે ડાઉનલોડ કરો.
**કમ્પ્યૂટરમાં ઉપયોગ માટે : -
સુચના ૧ : - ઉપરોક્ત ફાઈલને સીન્ગલ ક્લિક .EXEમાં ખોલવા માટે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો અને .EXE ફાઈલ રન કરો.
લીંક ફોર .EXE : CourseA1
સુચના -૨ : - ડી.એલ.એડ મોડ્યુઅલ્સ ને રીડર સ્વરૂપે ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
સુચના : લીંક ૧ .ZIP ફાઈલ છે. extract કરીને ઉપયોગમાં લેવી.
૧. સૌ પ્રથમ આપેલ લીંક પરથી flip-reader.exe( ફ્લીપ રીડર) તમારા કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરો.
૨. ત્યાર બાદ તે ઓપન કરી તેના વડે અન્ય ફાઈલ-૨ CourseA1.fbr છે જે .FBR એક્સ્ટેન્શન ધરાવે છે તે Extract કરીને ડબલ ક્લિક કરતા મોડ્યુલ ઓપન થશે.
લીંક ૧ : ફ્લીપબુક રીડર
લીંક ૨ : FBR ફાઈલ (બાળવિકાસ અને પૂર્વપ્રાથમિક શિક્ષણ)
**મોબાઈલમાં ઉપયોગ કરવા માટે :- (ઈન્ટરનેટ કનેક્શન અનિવાર્ય છે.)
મોબાઈલ એપ (App) ડાઉનલોડ કરવા માટે :
મોબાઈલ એપ ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો
અભ્યાસક્રમને QR કોડ વડે બ્રાઉઝરમાં ઓપન કરવા માટે નીચે આપેલ QR CODEને QR CODE સ્કેનર વડે સ્કેન કરો.
Wednesday, 18 March 2015
Thursday, 11 September 2014
|
Establishment of DIET : According
to National Education Policy of 1986. 19 DIETs were funtional in Gujarat
state under the control of Gujarat Concil of education, Research and
Training. Which was Guided by N.C.E.R.T., New Delhi. In 1990 the DIET
of Surendranagar was upgraded from Government PTC collage. so it
established in 1990 at Limbdi, block of Surendranagar District, which is
shifted at District place Surendranagar in 1999.
સુરેન્દ્રનગર જીલ્લો પરિચય |
સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે સુરેન્દ્રનગર જીલ્લો. સૌરાષ્ટ્રની સીમા અહીંથી શરૂ થાય છે. ૧૯૪૮ માં નાના રજવાડાઓનું વિલીનીકરણ થયું ત્યારે સૌરાષ્ટ્રના વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, મુળી, થાન, લખતર, સાયલા, ચુડા, બજાણા, જૈનાબાદ, આણંદપુર, ચોટીલા, ઝીંઝુવાડા, રાયસાંકળી, ભોયકા, થાણુ, વિઠ્ઠલગઢ તથા વણોદનું જોડાણ ભારત વર્ષના ગુજરાતમાં વિલીનીકરણ એટલે સુરેન્દ્રનગર જીલ્લાનો જન્મ.
|
| પ્રાચીન ઇતિહાસ |
જીલ્લાના ધાંગધ્રા નજીક પ્રાગૈતિહાસિક પથ્થર યુગના સાધનો મળ્યા છે. લીંબડી તાલુકાના રંગપુર ખાતેના ઉત્ખન્નને તેનો નાતો પ્રોટો હીસ્ટોરીક યુગ સાથે જોડાયો છે. આ ધરતી ઉપર હડપ્પન અને હડપ્પન પછીની સંસ્કૃતિના અણસાર પણ મળ્યા છે. આ પ્રદેશ ઉપર આઠમી અને નવમી સદી દરમિયાન છપ વંશનું શાસન હતું જેનું વડું મથક વઢવાણ હતું. ગુજરાત પર સિધ્ધરાજ જયસિંહના શાસન વખતે આ પ્રદેશ તેના પ્રભુત્વમાં આવ્યો. વઢવાણનો કિલ્લો અને ભોગાવોના તીરે સની બનેલી રાણકદેવીનું મંદિર તેમણે બનાવ્યું હોવાનું મનાય છે. ઝાલાઓના નામ જન્મની વાત કરીએ તો ઝાલાઓ પહેલા મકવાણા કહેવાતા. દસેક સદી પહેલાં તેમના રાજા હતા. કેસર મકવાણા, હરપાળ દેવજી તેમના પુત્ર હતા. તેમના માતા પાટણના સોલંકી રાજવી કરણ ઘેલાની પુત્રી હતા. કરણ ઘેલાની આપત્તિ ટાણે મદદ કરવાના શિરપાવ રૂપે હરપાળ દેવજીના દાદાને ૮૩૮-૮૩૯ માં ૧૮૦૦ ગામનો ગરાસ મળ્યો અને હરપાલદેવે તેમનો નિવાસ પાટડી ખાતે ફેરવ્યો. તેમને ત્રણ પુત્રો હતા. એક કિવદંતી અનુસાર એક દિવસ જ્યારે આ પુત્રો રમી રહ્યાં હતા ત્યારે એક હાથી ગાંડોતૂર બની ત્યાં આવી ચડ્યો. હાથી પોતાના પુત્રોને મળ્યો અને ઝરૂખામાં બેઠેલી માતાના લાંબા થયેલાં એ હાથે ઝાલીને ઉંચકી લીધા અને તેમને બચાવી લીધા. આ દિવસથી આ પુત્રો ઝાલા કહેવાયા. ઝાલાઓએ એમના નિવાસની આ ભૂમિને ઝાલાવાડ નામ આપ્યું.
એક માત્ર મૂળી જ્યાં પરમાર રાજપૂતો રાજ કરતાં તે સિવાય અહીંના તમામ રજવાડા ઉપર ઝાલા વંશનું શાસન હતું. ૧૦ મી સદીથી ૧૯૪૮ સુધીના ઝાલાઓ અહીંના રાજા હતા અને એટલે, આ પ્રદેશ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. એ ઉલ્લેખનીય છે કે જીલ્લાના જૈનાબાદ, દસાડા તથા બજાણા જેવા રજવાડા મુસલમાનોના શાસન હેઠળ હતા. |
હાલનું સુરેન્દ્રનગર એક વેળાએ બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું. અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું વઢવાણના રાજવીને એ એજન્ટે ૧૯૪૬ માં સોંપેલા આ કેમ્પને રાજવી શ્રી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ અપાયું. ૧૯૪૮ થી આ સુરેન્દ્રનગર, જીલ્લાનું મુખ્ય મથક બની રહ્યું છે.
|
Subscribe to:
Posts (Atom)


