Tuesday 24 July 2018

Training of Teacher in Computer Education

તારીખ ૨૪ અને ૨૫ જુલાઈ ૨૦૧૮ દરમિયાન વિક્રમસારા ભાઈ સાઈન્સ અને કમ્યૂનિટી દ્વારા ડાયેટ સુરેન્દ્રનગરમાં યોજાયેલ વર્ક શોપ અંતર્ગત તાલીમ લેતા શિક્ષક મિત્રો.






Sunday 24 September 2017

લર્નિંગ આઉટકમ પોસ્ટર્સ


મિત્રો NASના ધોરણ ૩,૫ અને ૮ના જુના પપેર્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.


પેપર્સ 



જીવનશિક્ષણના NAS પ્રશ્નો સબંધિત વિશેષાંકો

જુલાઈ  ૨૦૧૭ 

ઓગષ્ટ ૨૦૧૭ 




મિત્રો ... શાળામાં લર્નિંગ આઉટકમ પોસ્ટર્સ લગાવા માટે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો. NAS અંતર્ગત આ પોસ્ટર્સ ઘણા ઉપયોગી બનશે. તેની પ્રિન્ટ કાઢીને શાળામાં લગાડી શકાય.


પોસ્ટર્સ







Monday 11 September 2017

ડી.એલ.એડ મોડ્યુઅલ

ડી.એલ. મોડ્યુઅલ્સ 

મિત્રો ડી.એલ.એડ અભ્યાક્રમ માટે course1A (બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ)ની ફાઈલો કમ્પ્યૂટર અને મોબાઈલમાં ઉપયોગ કરવા માટે નીચેની સુચના પ્રમાણે ડાઉનલોડ કરો. 

**કમ્પ્યૂટરમાં ઉપયોગ માટે : - 

સુચના ૧ : - ઉપરોક્ત ફાઈલને સીન્ગલ ક્લિક .EXEમાં ખોલવા માટે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો અને .EXE ફાઈલ રન કરો.

લીંક ફોર .EXE : CourseA1



સુચના -૨ : - ડી.એલ.એડ મોડ્યુઅલ્સ ને રીડર સ્વરૂપે ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.


સુચના :  લીંક ૧ .ZIP ફાઈલ છે. extract કરીને ઉપયોગમાં લેવી.

૧. સૌ પ્રથમ આપેલ લીંક પરથી flip-reader.exe( ફ્લીપ રીડર) તમારા કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરો.

૨. ત્યાર બાદ તે ઓપન કરી તેના વડે અન્ય ફાઈલ-૨ CourseA1.fbr છે જે .FBR  એક્સ્ટેન્શન ધરાવે છે તે  Extract કરીને ડબલ ક્લિક કરતા મોડ્યુલ ઓપન થશે.


લીંક ૧ : ફ્લીપબુક રીડર
લીંક ૨ : FBR ફાઈલ  (બાળવિકાસ અને પૂર્વપ્રાથમિક શિક્ષણ)


**મોબાઈલમાં ઉપયોગ કરવા માટે :- (ઈન્ટરનેટ કનેક્શન અનિવાર્ય છે.)

 મોબાઈલ એપ (App) ડાઉનલોડ કરવા માટે : 

મોબાઈલ એપ ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો


અભ્યાસક્રમને QR કોડ વડે બ્રાઉઝરમાં ઓપન કરવા માટે નીચે આપેલ QR CODEને QR CODE સ્કેનર વડે સ્કેન કરો. 




 
સરળતાથી આપની શાળાની Andoroid એપ બનાવવા માટે MIT inventor મોડ્યુઅલ ડાઉનલોડ કરો. 

મોડ્યુઅલ